Find below diet plan designed specifically for Osteoarthritis patients by Prashamana Pain Speciality Clinic, this may vary patient to patient and nature of disease; Please consult us to get diet plan specifically designed for you.
Book Your Appointment 
- શું ખાવું ?
 
- સુકો મેવો : અખરોટ, કાજુ, બદામ, પિસ્તા, અંજીર
 - ફળ : કેળા, સફરજન, દાડમ, દ્રાક્ષ (લીલી અને સુકી), આમળા, ખજુર, ચીકુ, નારંગી, નાળીયેર, શેરડી, પાકું પપૈયું, ગાજર, કેરી
 - ધાન્ય: ઘઉં, ચોખા
 - કઠોળ: મગ, અડદ
 - શાક: સરગવાની સિંગ, ડુંગળી, લસણ, સૂરણ, સરસવ, દુધી, પરવળ, ભીંડા, કોબીજ, રીંગણ(નાના અને કુમળા), મૂળા(એકલા ન ખાવા, ભોજન સાથે જ લેવા), ગલકા, તુરિયાં
 - મસાલા: હળદર, હીંગ, અજમો, જીરું, ધાણા, સુંઠ, આદુ, તજ, મેથી, જાયફળ, લવિંગ
 - તેલ: કાળા તલનુ તેલ, દીવેલ,
 - દેશી ગોળ, દુધ, ગાય નુ ઘી, માખણ, ગરમ હુંફાળું પાણી
 
- શું ન ખાવું ?
 
- ધાન્ય : બાજરી, જવ, મકાઈ, સામો, રાજગરો
 - કઠોળ : બધા જ કઠોળ (મગ અને અડદ સિવાય), તુવેર ની દાળ, વાલોળ
 - ફળ : જાંબુ, તરબૂચ, જામફળ, સીતાફળ
 - શાક : વટાણા, બટાટા, ગવાર, ગલકા, ઘીલોડી, રીંગણ (ઘણા બીજવાળા, મોટા,વધારે પાકેલા), કાકડી, કારેલા, કેરડા, તાંદળજો, પાલખની ભાજી, મગફળી, ફૂલાવર
 - સિંગોડા, ઠંડુ પાણી, અન્ય ઠંડા પીણા.
 - ખાટું : લીંબુ, કોકમ, આંબોળીયાં, આમલી, ટામેટાં, દહીં, છાશ
 
